Friday, September 18, 2015

Welcome Invitation

Welcome Invitation

Since 9.00 pm Dandiya Ras Garba's program is invited to see everyone. Sisters need not worry about saving children, Jumping Jack will be present for Bal Gopal. Only the Traditional Dress will be valid, the prizes are true ...


હાર્દિક આમંત્રણ 
આજે રાત્રે 9.00 કલાકે દાંડિયા રાસ ગરબાનો કાર્યક્રમ હોવાથી સૌને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે. બહેનોએ બાળકોને સાચવવાની ચિંતા કરવાની જરૂર નથી, બાલ ગોપાલ માટે જમ્પિંગ જેક હાજર હશે. ફક્ત ટ્રેડીશનલ ડ્રેસ માન્ય રહેશે, ઇનામો તો ખરા જ... વેલ કમ ...

No comments:

Post a Comment